G. D. C. & H. – Jamnagar

G.D.C.H. Jamnagar

Career

Applications are invited for eligible dental professional candidate for appointment on 11 month contractual basis for the vacant posts of professor, associate professor, and assistant professor in various subject at government dental college and Hospital Jamnagar Gujarat where the vacant posts are declared.please go to advertisement published in Gujarat health website. (www.gujhealth.gujarat.gov.in)

Last date of submission of application is 23/5/25 at government dental college and Hospital, Jamnagar

Contact us on ‪+917383763206‬

Download Form : Click Here!

આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (ત.શિ.)ના કમિશ્નરશ્રીની કચેરી, અધિક નિયામક (ડેન્ટલ) કરારીય નિમણુંક માટેની જાહેરાત રાજ્યની સરકારી ડેન્ટલ કોલેજો ખાતેની પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક અને મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગની ખાલી જગ્યાઓ ઉપર ૧૧ માસના કરારીય ધોરણે માસીક ફીક્સ વેતનમાં નિમણુંક માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી https://arogysathi.gujarat.gov.in તા. ૧૨/૦૭/૨૦૨૪ ૦૦.૦૧ કલાક થી તા. ૧૮/૦૭/૨૦૨૪ ૨૩.૫૯ કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ખાલી જગ્યાઓ અને અન્ય વિગતો www.gujhealth.gov.in ઉપર ઉપલબ્ધ છે.
ક્રમાંક/સંમાનિ/અમદ/૩૯૧/૨૦૨૪
કમિશ્નર (આરોગ્ય)

View More : Click Here!

For More Information Contact On  : info@gdchjam.org

Add Your Heading Text Here